MCQ
$\sqrt{cos ^ 2 x - 10 cos x + 25} + 2$ નો વિસ્તાર ..........છે.
  • A
    $\left[4, 6\right]$
  • B
    $\left(6, 8\right)$
  • $\left[6, 8\right]$
  • D
    $\left[8, 10\right]$

Answer

Correct option: C.
$\left[6, 8\right]$
C

$\sqrt{cos ^ 2 x - 10 cos x + 25} + 2$

$= \sqrt{\left(cos x - 5\right)^2} + 2$

$= |cos x - 5 | + 2$

$cos x$ નો વિસ્તાર

$- 1 \leq cos x \leq 1 \Leftrightarrow - 6 \leq cos x - 5 \leq - 4$

$\Leftrightarrow 4 \leq | cos x - 5 | \leq 6 $

$\Leftrightarrow 6 \leq | cos x - 5 | + 2 \leq 8 $

$\Leftrightarrow 6 \leq f (x) \leq 8 $

$\therefore \left[6, 8\right]$ વિસ્તાર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\mathop {\lim }\limits_{x \to - \infty } \frac{{\sqrt {4{x^2} + 5x + 8} }}{{4x + 5}} = . . .$
$'ARRANGE'$ શબ્દોના અક્ષરો વડે ભિન્ન શબ્દો બનાવવામાં આવે છે. બધા જ શબ્દો શબ્દકોશ સ્વરૂપમાં મેળવીને લખવામાં આવે છે.આપેલ માહિતીને આધારે વ્યંજનો મૂળાક્ષર ક્રમમાં દેખાય તેવા કેટલા શબ્દો બનાવી શકાય ?
પરવલય $y^2 = 4ax $ પર બિંદુ $ (a/m^2, 2am)$ આગળ દોરેલા અભિલંબનું સમીકરણ શું થાય ?
જો $\theta > \frac{\pi }{3}$ તો $f(\theta ) = {\sec ^2}\theta + {\cos ^2}\theta $ ની કિમત . . . ની વચ્ચે હોય .
જો $|a_i| < 1,\lambda_i\geq0\ i=1,2,......,n$ અને $\lambda_1+\lambda_2+...+\lambda_n=1,$ તો $|\lambda_1a_1+\lambda_2a_2+...+\lambda_na_n|$ ની કિંમત :
જો બિંદુઓ $A$ અને $B$ ના યામો અનુક્રમે $(\sqrt{7}, 0)$ અને $(-\sqrt{7}, 0)$ હોય અને વક્ર $9 x^{2}+16 y^{2}=144$ પરનું કોઈ બિંદુ $P$ આવેલ હોય તો $PA + PB$ ની કિમત શોધો 
ધારોકે $C$ એ $(2,0)$ પર કેન્દ્રિત અને ઉપવલય $\frac{x^2}{36}+\frac{y^2}{16}=1$ ની અંદર અંતઃવૃત મોટામા મોટુ વર્તુળ છ. જો $(1,a)$ એ $C$ પર આવેલ હોય, તો $10 \alpha^2=.........$
સમીકરણ $x^2 - (K +1)x + (K^2 + K - 8) = 0$ માટે જો એક બીજ $2$ કરતાં મોટું અને બીજું બીજ $2$ કરતાં નાનું હોય, તો $K$ કોની વચ્ચે આવેલો હશે ?
' જો મા૨ી તબિયત સારી નહિ હોય , તો હું દાક્ત૨ને ત્યાં જઈશ ' નું સમાનાર્થી પ્ર૨ણ $..........$ હોય.
${(1 + x + {x^2})^n}$ ના સહગુણકનો સરવાળો મેળવો.