Question
સરેરાશના કયા માપની કિંમત હંમેશા ધન મળે છે ?

Answer

સરેરાશના ગુણોત્તર મધ્યકના માપની કિંમત હંમેશા ધન મળે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિદ્યાર્થીની વર્તણૂંક અંગે માહિતી મેળવવા માટે તેના શિક્ષક પાસેથી માહિતી મેળવવામાં આવે તો તે કેવી માહિતી છે?
પ્રાથમિક માહિતી એકત્ર કરવાની રીતો જણાવો.
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$ થી વધુ હશે ?
મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનું આસાદિત સૂત્ર લખો.
એક આવૃત્તિ-વિતરણના ત્રણ ચતુર્થકો 16, 20 અને 10 છે, તો આવૃત્તિ-વિતરણમાં ક્યા પ્રકારની વિષમતા જોવા મળશે ?
પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ લખો.
મધ્યકનો કોઈ પણ એક ગેરલાભ $($દોષ$)$ જણાવો.
બહુલકનો કોઈ પણ એક ગેરલાભ જણાવો.
એક વર્ગના વિદ્યાર્થીઓના વજનનું પ્રમાણિત વિચલન $2$ કિગ્રા અને ઊંચાઈનું પ્રમાણિત વિચલન $4$ સેમી છે. તેથી ઊંચાઈનું પ્રમાણિત વિચલન એ વજનના પ્રમાણિત વિચલન કરતાં બમણું કહેવાય. આ વિધાનની યથાર્થતા ચકાસો.
$n!\times 15=1800$હોય, તો n નું મૂલ્ય જણાવો.