Question
સરવાળા કરો : $ \frac{-2}{3}+\frac{1}{6} $

Answer

$ -\frac{1}{2} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$0, 16, (- 16), 25, (-૩2)$
ચડતા ક્રમમાં :
ઊતરતા ક્રમમાં :
નીચે આપેલા સમીકરણની બાજુમાં આપેલ ચલની કિંમત તે સમીકરણમાં મૂકીને ચકાસો કે સમીકરણની સમતા જળવાય છે કે નહિ:
$x + 5 = 15 (x=10)$
નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો $: 3125$
ગમે તે પાંચ સંમેય સંખ્યાઓ લખો : ધન સંમેય સંખ્યાઓ
ચોરસ આકારના એક પ્લૉટનું અને લંબચોરસ આકારના પ્લોટનું ક્ષેત્રફળ સરખું છે. આ ચોરસ પ્લૉટની લંબાઈ $60$ મીટર છે. જ્યારે લંબચોરસ પ્લૉટની લંબાઈ $90$ મીટર છે, તો લંબચોરસ પ્લૉટની પહોળાઈ શોધો.
શોધો : $(1) 8.6 \div 4.3$      $(2) 6.9 \div 0.23$
ગુણાકાર કરો:$\frac{3}{4} \times 12$
પદાવલિ $: 4x-7y+8z$ નાં પદોના સહગુણક કયા છે?
જો વર્ગના $65\%$ વિધાર્થીઓ પાસે સાઈકલ હોય, તો વર્ગના કેટલા ટકા વિધાર્થીઓ પાસે સાઇકલ નથી ?
ભાગાકાર કરો : $\frac{-22}{15} \div \frac{-33}{10}$