Question
સરવાળો કરો : $0 . \overline{35}+0 . \overline{28}$

Answer

$\frac{7}{11}$ અથવા $0 . \overline{63}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ જીવા છે. જો વર્તુળની ત્રિજ્યા $17$ સેમી અને $AB = 30$ સેમી હોય, તો $AB$ નું કેન્દ્ર $P$ થી અંતર શોધો.
વિસ્તરણ કરો:
(2x - 7)(2x - 5)
આકૃતિમાં રેખા $AB$ અને $CD, O$ માં છેદે છે. જો $\angle A O C+\angle B O E=70^{\circ}$ અને $\angle B O D=40^{\circ}$,તો $\angle B O E$ અને વિપરીત $\angle C O E$ મેળવો.. 
એક ગોળાનું ઘનફળ $ 4851 \ cm^3 $ છે , તો તેનો વ્યાસ કેટલો હશે $?$
$\angle POR=3 x$ અને $\angle QOR=2 x+10$ જો $POQ$ રેખા હોય તો $x$ શોધો.
$120$ સેમી લંબાઈવાળા રોલરનો વ્યાસ $84$ સેમી છે. જો રમતના મેદાનને સમતલ બનાવવા માટે રોલરને $500$ આંટા મારવા પડે,તો રમતના મેદાનનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર હશે $?$
એક ત્રિકોણની પરિમિતિ $32$ સેમી અને બે બાજુ $8$ સેમી અને $11$ સેમી હોય, તો તેનું ક્ષેત્રફળ શોધો. $($જુઓ આકૃતિ$)$
સીધો ગુણાકાર કર્યા સિવાય $105 × 106 $ ની કિંમત મેળવો.
કિંમત શોધો. : $ 125^{ \frac{-1}{3} } $
બહુપદી $p(x) = 4x - 1 $નું શૂન્ય $ x = 4, \frac{1}{4} $ છે કે નહિ તે ચકાસો.