Question
સરવાળો કરો : $1\frac{5}{7}$ અને $2\frac{1}{3}$

Answer

$4 \frac{1}{21}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાગાકાર કરો : $\frac{3}{13} \div (\frac{-8}{65})$
પેટર્નમાં વધુ ચાર સંમેય સંખ્યાઓ લખો : $ \frac{2}{7}, \frac{4}{14}, \frac{6}{21}, \frac{8}{28}, .........$
લંબચોરસની લંબાઈ $6$ સેમી અને પહોળાઈ $4$ સેમી છે. તે એકરૂપ બહુકોણથી બનેલ છે. તેથી બહુકોણનું ક્ષેત્રફળ શોધો.

સજાતીય પદ સાથે ગોઠવી સાદું રૂપ આપો : $ 5x^2y - 5x^2 + 3yx^2 - 3y^2 + x^2 – y^2 + 8xy^2 - 3y^2 $
ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરી સાદું રૂપ આપો અને જવાબને ઘાત સ્વરૂપે લખો $: (2^{20} \div 2^{15}) \times 2^3$
સરવાળા કરો : $ \frac{-7}{8}+\frac{1}{4} $
નીચેનાને ચકાસો : $(- 21) \times [ (- 4) + (- 6)] = [(- 21) \times (- 4)] + [(- 21) \times (- 6)]$
વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો $: 6 \times 10^4 + 3 \times 10^3 + 1 \times 10^2 + 8 \times 10^1 + 2 \times 10^0 $
મારી મમ્મી કહે છે કે તેમના બાળપણમાં પેટ્રોલ રૂ $10$ પ્રતિ લિટર હતું. આજે એનો ભાવ રૂ $70$ પ્રતિ લિટર છે, કિંમતમાં કેટલો ટકા વધોરો થયો ?
એવો ખૂણો શોધો, જે તેના કોટિકોણ જેટલો હોય.