Question
નિયમિત આવૃત્તિ-વિતરણ એટલે શું ?

Answer

જે સતત આવૃત્તિવિતરણના વર્ગોની વર્ગલંબાઈ સરખી હોય અને વર્ગોની આવૃત્તિઓ નિયમિત રીતે વધી ત્યારબાદ નિયમિત રીતે ઘટતી હોય, તે નિયમિત સતત આવૃત્તિ-વિતરણ કહેવાય છે.
જયારે આપણે માહિતીનું રૂપાંતર સતત આવૃત્તિ વિતરણમાં કરીએ છીએ,ત્યારે દરેક આવૃત્તિ તે વર્ગમાં આવતાં અવલોકનોની સંખ્યા દર્શાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિભાજિત સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે ?
$\mathrm{S}_{n}=3\left(2^{n}-1\right)$ હોય, તો $\mathrm{S}_{8}$ શોધો.
અભ્યાસ સંબંધી ઘટના કે બાબત અંગેના પરિણામો ખૂબ અગત્યના ન હોય ત્યારે કયા પ્રકારની માહિતી પસંદ કરશો ?
બિનપ્રકાશિત માહિતી એટલે શું ?
ક્રમચય અને સંચય વચ્ચે મુખ્ય તફાવત શું છે ?
સંશોધનો જટિલ અને વિવિધલક્ષી હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવી જોઈએ ?
અસતત ચલની કિંમતનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે તે માહિતી માટે કયું આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરવું વધુ યોગ્ય છે $?$
$P_{35}$ એટલે શું તે સમજાવો.
જો બે અંકો ધરાવતી યાદચ્છિક સંખ્યાઓ આપેલી હોય અને સમષ્ટિનું કદ ત્રણ અંકોમાં હોય, તો નિદર્શ પસંદ કરવા યાદચ્છિક સંખ્યાઓનો ઉપયોગ કેવી રીતે થશે ?
વિષમતાની બે કસોટીઓ જણાવો.