Question
સ્ત્રીલિંગમાં _________ શબ્દ આવે છે. ( કાગળ, પ્રશ્ન,જમીન)

Answer

જમીન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બીજા પ્રસંગમાં નવી દુનિયા બનાવવા માટે લોકોમાં __________________નો ભાવ હોવો જોઈએ. ( ભ્રાતૃભાવ, પિતૃભાવ, આતિથ્વભાવ )
સારસ’ માટે ___________________________બાબત લાગુ પડતી નથી. ( જમીનને વણખેડયે પોચી રાખે છે, તે હંમેશાં યુગલરૂપે જ રહે છે, લેખકને તો એ ઊડતાં વિમાનો લાગે છે )
બબલી વાંદરી ઝાડ પર ચડવા કૂદતી ત્યારે કાળુ કૂતરો ____________________________________. ( ફરી તેને પીઠ પર બેસવા ન દેતો., એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ રહેતો, દોડવા માંડતો.)
બબલી વાંદરી ઝાડ પર ચડવા કૂદતી ત્યારે કાળુ કૂતરો __________________. ( ચાલ્યો જતો, ફરી તેને પીઠ પર બેસવા ન દેતો, એ પાછી આવીને એની પીઠ પર બેસે ત્યાં સુધી રોકાઈ રહેતો )
જતન' શબ્દનો સમાનાર્થી શબ્દ _________ છે. ( જાતેજ, પોતેજ, સંભાળ)
ફકીરના પ્રેરક પ્રસંગના કર્તાનું નામ __________________ છે . ( મોરારીબાપુ , સ્વામી આનંદ, સ્વામી સચ્ચિદાનંદ)
મગન _________ ગણકાર્યા વિના જમીનનું જતન કરતો હતો ? ( તડકો, વરસાદ, ત્રણેય)
આઠમા ઍવન્યૂના નાકા પાસે એક હબસી – અમેરિકન __________________ રહ્યો હતો. ( જૂનાં અપ્રાપ્ય પુસ્તકો અને સામયિકો, કૅમેરા-બૅગ, ગાંધીજીના ફોટોગ્રાફ્સ )
સુધા મૂર્તિની દૃષ્ટિએ અતિથિ દેવો ભવની ભાવના જોવા__________________. ( શહેરોમાં જવું પડે, ગામડાંઓમાં જવું પડે, વગડામાં રહેવું પડે)
રામશંકર મગનને _________ જમીન કાઢી આપે છે. ( એક કટકો, બે કટકા, એક વિઘું)