Question
સતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ગુણોત્તર$-$શ્રેણીનું પ્રથમ પદ અને પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર અનુક્રમે $3$ અને $729$ છે, તો શ્રેણીનું પાંચમું પદ શોધો.
એક આવૃત્તિ$-$વિતરણમાં $Q_3-Q_2=2\left(Q_2-Q_1\right)$ હોય તો $j$ શોધો.
ગુણધર્મ શું છે ?
$3 \cdot{ }^{2 n} \mathrm{C}_{3}=44 \cdot{ }^{n} \mathrm{C}_{2}$ હોય તો $n$ ની કિંમત શોધો.
કયા પ્રકારની માહિતીમાં મધ્યક કરતાં મધ્યસ્થ ચઢિયાતું માપ હોય છે $?$
સ્તરિત યાદચ્છિક નિદર્શનમાં પ્રત્યેક સ્તરમાંથી નિદર્શ કઈ રીતે લેવામાં આવે છે તે જણાવો.
$k: X \rightarrow Y$ માટે $X=\{t \mid t \in Z,-3 \leq t \leq 3\}, Y=\{a \mid a \in N, 1 \leq a \leq 20\}, k=(t)=t^2+2$ હાય તો વિષય $k$ નો પ્રકાર જણાવો.
એક કૉમર્સ કૉલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ વર્ષ બી.કોમ.માં 500, દ્વિતીય વર્ષ બી.કૉમ.માં 450 અને બાકીના વિદ્યાર્થીઓ તૃતીય વર્ષ બી.કોમ.માં હતા. આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો.
સ્તરીકરણની પ્રક્રિયા વિશે સમજાવો.
6, 7, 8, 9 અને 0 એ બધા અંકોનો ઉપયોગ કરીને પાંચ અંકવાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?