Question
સુદામા પત્નીને ભાગ્યની કઈ વાત કરે છે$?$

Answer

સુદામા પત્નીને કહે છે કે જે ઈશ્વરે ભાગ્યમાં નિર્માણ કર્યું હોય તે જ મળે છે. ભાગ્ય $($નસીબ$)$ નાં બંધનમાંથી મનુષ્ય છૂટી શકતો નથી. પૂર્વજન્મનાં પાપ ને પુણ્યના આધારે આ જન્મમાં આપણને સુખ-દુઃખ મળે છે. પાપ ને પુણ્ય આત્માની સાથે જાય છે ને બીજા જન્મે પણ ભોગવવું પડે છે એ વાત રજૂ કરે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

માણસને લખાણ લખવાની ઈચ્છા શાથી થઇ$?$
સાસરે જતા રસ્તામાંથી કલ્યાણી કેમ પછી આવી? તેણે દાદાજીને $–$ જીદુનાથને શું કહ્યું$?$
“કેટલી જમીન જોઈએ?” માં લેખકે માણસના ક્યાં સ્વભાવ સામે લાલબત્તી ધરી છે?
કવિરાજ ગગુભાને જ્યારે દરબાર સાહેબ જાતે ગામમાં પધાર્યાના સમાચાર મળ્યા, ત્યારે તેમણે કેવો પ્રતિસાદ આપ્યો$?$
જીદુનાથે કેવા પરિવારમાં કલ્યાણીનું લગ્ન ગોઠવ્યું$?$
જીદુનાથને મુક્ત જીંદગીમાં કોણ બંધનમાં બાધી રહ્યું હોય એમ લાગે છે$?$
કલ્યાણી જીદુનાથને ક્યાંથી મળી આવિ હતી$?$ જીદુનાથ એને ક્યાં લઇ આવ્યા$?$
જલાલુદીન કરતા કલામના પિતાની આસ્તિકતા કઈ રીતે જુદી હતી$?$
અણદાનાં વાસ્તવિક દેખાવનું વર્ણન કરો.
દફનવિધિ પછી કલામના પિતાએ તેમને શું કહ્યું$?$