MCQ
$\sum_{r-1}^{18} cos^2(5r)^o,$ =  
  • A
    $\frac{19}{2}$
  • B
    $\frac{7}{2}$
  • C
    $\frac{17}{2}$
  • D
    $0$

Answer

$=\cos ^{2} 5^{\circ}+\cos ^{2} 10^{\circ}+\ldots+\cos ^{2} 85^{\circ}+\cos ^{2} 90^{\circ}$

$=8+\frac{1}{2}=\frac{17}{2}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x$ ની બધી જ વાસ્તવિક કિંમતો માટે $\frac{x}{{{x^2}\, + \,4}}$ ની કિંમતનો વિસ્તાર કેટલો થશે ?
આર્ગેંડ સમતલમાં રહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો જેના શિરોબિંદુ સંકર સંખ્યા $z,\, iz,\, z + iz$ હોય
સમાંતર શ્રેણીનાં $n $ પદોનો સરવાળો $nA + n^2B$  છે, જ્યાં $A$ અને $B$ અચળ છે, તો આ શ્રેણીનો સામાન્ય તફાવત....... છે.
${\left( {2{x^2} - \frac{1}{{3{x^2}}}} \right)^{10}}$ ના વિસ્તરણ ${6^{th}}$ પદ મેળવો.
 $(1+ x)(1- x)^{10} (1+ x + x^2 )^9$  ના વિસ્તરણમાં $x^{18}$ નો સહગુણક મેળવો.
સમીકરણ $x^2 - px + q = 0$ માટે $tan\,\alpha$ અને $tan\ \beta$ બીજ આપેલ હોય તો, $sin^2 (\alpha + \beta)$ ની કિંમતની મેળવો.
જો એક સમતોલ પાસાને $20$ વખત ફેંકવામા આવે તો $10^{th}$ વખત ફેંકવામા આવે ત્યારે ચોથી વખત છ દેખાય તેની સંભાવના મેળવો. 
ધારો કે $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^{2}+(2 i-1)=0$ નાં બીજ હોય,તો $\left|\alpha^{8}+\beta^{8}\right|$ નું મૂલ્ય $\dots\dots\dots$ છે..
$\sum\limits_{j = 0}^{200} {{{(1 + x)}^j}} $ ના વિસ્તરણમાં ${x^{100}}$ નો સહગુણક મેળવો.
જો $\left(\sqrt{x}-\frac{k}{x^{2}}\right)^{10}$ ના વિસ્તરણનું અચળ પદ $405$ હોય તો $|k|$ ની કિમત શોધો