MCQ
સુરેખ આયોજનના પ્રશ્નમાં આલેખ હેતુલક્ષી વિધેય...
  • A
    અચળ હોય
  • B
    નું ઈષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય
  • C
    અસમતા હોય
  • D
    દ્વિઘાત સમીકરણ હોય

Answer

The objective of Linear Programming Problems $(LPP)$ is to minimize or maximize the function.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વ્રક $y = \sin 2x + \cos 2x$ કે જયાં $x = 0$ અને $x = \frac{\pi }{4},$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ......... $sq. \,unit$ મેળવો.
જો $\left[ {\begin{array}{*{20}{c}}2&{ - 3}\\4&0\end{array}} \right] - \left[ {\begin{array}{*{20}{c}}a&c\\b&d\end{array}} \right] = \left[ {\begin{array}{*{20}{c}}1&4\\2&{ - 5}\end{array}} \right]$, તો $(a,b,c,d) = $
પરવલયો $\mathrm{y}=4 \mathrm{x}-\mathrm{x}^2$ અને $3 \mathrm{y}=(\mathrm{x}-4)^2$ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.
જો $A$ ની કક્ષા $3 \times 3$ છે કે જેથી $A^T + 2A= I$ તો $det\,(A^{-1}) $ મેળવો.
જો $\left| {\,\begin{array}{*{20}{c}}{3x - 8}&3&3\\3&{3x - 8}&3\\3&3&{3x - 8}\end{array}\,} \right| = 0,$ તો $x$ ની કિમત મેળવો.
જો$\begin{vmatrix}1+a&1&1\\1&1+b&1\\1&1&1+c\end{vmatrix}=..........$
જો $y = {\cot ^{ - 1}}\left( {{{1 + x} \over {1 - x}}} \right)$, તો ${{dy} \over {dx}} = $
Three rotten apples are accidently mixed with fifteen good apples. Assuming the random variable $x$ to be the number of rotten apples in a draw of two apples, the variance of $x$ is
ધારોકે $\vec{a}$ અને $\vec{b}$ એ જેનું ક્ષેત્રફળ $2 \sqrt{2}$ હોય તેવા સમાંતરબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરના સદિશો છે. ધારોકે $\vec{a}$ અને $\vec{b}$ વચ્યેનો ખૂણો લધુકોણ છે, $|\vec{a}|=1$ અને $|\vec{a} \cdot \vec{b}|=|\vec{a} \times \vec{b}|$ છે .જો $\vec{c}=2 \sqrt{2}(\vec{a} \times \vec{b})-2 \vec{b}$ હોય, તો $\vec{b}$ અને $\vec{c}$ વચ્ચેનો નો ખૂણો$\dots\dots\dots$
જો x = sin y, તો $\frac{d^2 y}{d x^2}=$ _________. (0 < x < 1).