Question
સવાર ક્યાં ક્યાં ચમકી ઊઠી છે?

Answer

વૃક્ષોનાં કોમળ પાનની લાલ ટશર ઉપર તેમજ સરોવરમાં ઊગેલાં કમળો ઉપર સવાર ચમકી ઊઠી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free