MCQ
$\tan 15^\circ = $
  • A
    $\frac{1}{3}$
  • B
    $\sqrt 3 - 2$
  • $2 - \sqrt 3 $
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
$2 - \sqrt 3 $
(c) $\tan {15^o} = \tan ({45^o} - {30^o})$

$ = \frac{{1 - 1/\sqrt 3 }}{{1 + 1/\sqrt 3 }} = \frac{{\sqrt 3 - 1}}{{\sqrt 3 + 1}} \times \frac{{\sqrt 3 - 1}}{{\sqrt 3 - 1}} $

$= 2 - \sqrt 3 $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sin 4\theta $ ને . . . . સ્વરૂપે પણ લખી શકાય.
અતિવલય $4x^2 -5y^2 = 20$ ના રેખા $x -y = 2$ ને સમાંતર સ્પર્શકનું સમીકરણ મેળવો. 
$(2+x)^9$ ના દ્વિપદી વિસ્તરણમાં $x, x^2, \ldots x^7$ ના સહગુણકોનો મધ્યક $.......$ છે.
સંકર સંખ્યા $z$ અને બીજી સંકર સંખ્યાનો સરવાળો $\pi $ હોય તો બીજી સંકર સંખ્યા . . . . થાય
${(1 + x)^{10}}$ ના વિસ્તરણમાં મધ્યમપદનો સહગુણક મેળવો.
$PQ$ અને $PR$ બે અનંત કિરણ છે અને $QAR$ એ ચાપ છે . આપેલ આકૃતિમાં આવેલ છાયાંકીત ભાગમાં આવેલ બિંદુએ . . .  .  સમાધાન કરે. (છાયાંકીત ભાગમાં સીમાને અવગણતા)
વર્તૂળ અને તેની જીવાનું સમીકરણ અનુક્રમે $x^2 + y^2 = a^2$ અને $x\ cos\ \alpha + y\ sin\ \alpha = p$ છે. આ જીવા જે વર્તૂળનો વ્યાસ હોય તે વર્તૂળનું સમીકરણ :
જો $50$ અવલોકનો $x_1, x_2, ………, x_{50}$ નો મધ્યક અને પ્રમાણિત વિચલન બંને $16$ હોય તો $(x_1 - 4)^2, (x_2 - 4)^2, …., (x_{50} - 4)^2$ નો મધ્યક ................ થાય 
જે $\overline{OA}$ અને $\overline{OB}$ એ વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}+2gx+2fy+c=0$ ને ઊગમબિંદુમાંથી દોરેલા સ્પર્શકો હોય અને $C$ એ આ વર્તુળનું કેન્દ્ર હોય, તો ચતુષ્કોણ $OACB$ નું ક્ષેત્રફળ .......... .
${(1 + x)^{21}} + {(1 + x)^{22}} + .......... + {(1 + x)^{30}}$ ના વિસ્તરણમાં ${x^5}$ નો સહગુણક મેળવો.