MCQ
$\tan 7\frac{1}{2}^\circ   =...$
  • A
    $\sqrt 6 + \sqrt 3 + \sqrt 2 - 2$
  • $\sqrt 6  - \sqrt 3  + \sqrt 2  - 2$
  • C
    $\sqrt 6 - \sqrt 3 + \sqrt 2 + 2$
  • D
    $\sqrt 6 - \sqrt 3 - \sqrt 2 - 2$

Answer

Correct option: B.
$\sqrt 6  - \sqrt 3  + \sqrt 2  - 2$
b
(b) We have $\tan A = \frac{{\sin A}}{{\cos A}} $

$= \frac{{2\sin A\cos A}}{{2{{\cos }^2}A}} = \frac{{\sin 2A}}{{1 + {{\cos }^2}A}}$

Putting $A = 7{\frac{1}{2}^o} $

$\Rightarrow \tan 7{\frac{1}{2}^o} = \frac{{\sin {{15}^o}}}{{1 + \cos {{15}^o}}}$

On simplification, we get $\tan 7{\frac{1}{2}^o} = \sqrt 6 - \sqrt 3 + \sqrt 2 - 2$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $a,b,c$ સમગુણોત્તર શ્રેણીમાં હોય અને $x$ એ $a$ તથા $b$ નો સમાંતર મધ્યક હોય તથા $y$ એ $b$ અને $c$ નો સમાંતર મધ્યક હોય તો $\frac{1}{x}+\frac{1}{y}=...........$
રેખાઓ $p\ (p^2 + 1) x - y + q = 0$ અને $(p^2 + 1)^2 x + (p^2 + 1)y + 2q = 0$ એ $p$ ના મૂલ્ય માટે સમાન રેખાને લંબ હોય :
જો $S_n$ અને  $s_n$ એ $n$ પદો ધરાવતી બે ભિન્ન સમાંતર શ્રેણી છે કે જેના માટે  $\frac{{{s_n}}}{{{S_n}}} = \frac{{3n - 13}}{{7n + 13}}$ હોય તો $\frac{{{s_n}}}{{{S_{2n}}}}$ ની કિમત મેળવો 
જો $\alpha$, $\beta$ એ સમીકરણ $x^2 -3x + a = 0$ ના બીજો છે, $a \in R$ અને  $\alpha  < 1 < \beta$, હોય તો 
વાસ્તવિક સહગુણકવાળી બહુપદી  $f(x)=x^4+ax^3+bx^2+cx+d$ માટે  $f(2i)=f(2+i)=0$ હોય તો  $a+b+c+d=........$
જો $\omega $ એ એકનું કાલ્પનિક ઘનમૂળ હોય અને $n$ એ ધન પૂર્ણાક કિમત હોય તો $\omega .{\omega ^2}.{\omega ^3}........{\omega ^n}$ = . . .
જેની નાભિઓ $(-2, 0)$ અને $(2, 0)$ હોય, અને ઉત્કેન્દ્રતા $2$ હોય તેવા અતિવલયનું સમીકરણ :
જો $\sin x + \cos x = \frac{1}{5},$ તો $\tan 2x  = . . .$
સમિકરણ $\frac{1}{2} +cosx + cos2x + cos3x + cos4x = 0$ નો ઉકેલ . . . . મેળવો.
$217$ નું ઘનમૂળ મેળવો.