Question
તડકામાં કઈ કઈ વસ્તુઓ સૂકવવામાં આવે છે ?

Answer

તડકામાં કપડાં, અથાણાં, મસાલા, પાપડ, અનાજ, કઠોળ, તેલીબિયાં, વરિયાળી વગેરે વસ્તુઓ સૂકવવામાં આવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free