Question
સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યાં હતાં $?$

Answer

લાંબા ઉજ્જડ માર્ગે ઉનાળામાં છાંયો હોય તો માણસ અને પશુ $-$ પંખીને વિસામો મળે તેથી સામા પટેલે વૃક્ષો રોપ્યાં હતાં.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free