Question
તડકાથી સૌથી વધુ કોણ ગભરાય છે ? કેમ ?

Answer

તડકાથી સૌથી વધુ વસંતરાય ગભરાય છે, કેમ કે વસંતરાયની ચામડી એવી નાજુક છે કે પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ એમનાથી ખમાતો નહોતો. તેમની ચામડી તડતડવા માંડતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વરસાદ બહુ સરળ અને પ્રેમાળ છે.
ઓચ્છવલાલે તરલિકાને પૂછ્યું, “નાગદાદાએ દેખા દીધી છે ?” ત્યારે તરલિકાએ શું કહ્યું ?
રોજ સવારે ધીંગામસ્તી' કવિતાના કવિના ઘરમાં સવારમાં કઈ કઈ ઘટનાઓ બની ? તેમાંથી ગમે એવી અને ન ગમે એવી ઘટનાઓ છૂટી પાડો.
ઉનાળામાં તો વરસાદ ભાગ્યે જ પધારે છે.
બાળક બહાર જતાં છત્રી લેવાનું ભૂલી જાય ત્યારે વરસાદ ન આવતો.
રીંછોના વાડા પાસે ભેગું થયેલું ટોળું ખુશીમાં શોર કેમ મચાવી રહ્યું હતું $?$
રીંછ આગળ શા માટે ચાલે છે?
મેથીપાક' વાર્તામાં ધાબડધીંગીની કઈ બાબતો સારી લાગી $?$ કેમ $?$
પહેલવાનને પોતાનાં બચ્ચાં ગમતાં નથી.' $–$ એવી કઈ રીતે ખબર પડી $?$
રીંછ કુટુંબોમાં કાનુન અને વ્યવસ્થા કઈ રીતે જળવાય છે? તે કોણ જાળવે છે?