Gujarat BoardEnglish MediumSTD 7GUJARATIટીપાની સફર2 Marks
Question
ટીપાં બનીને તમે કેવી રીતે પડવાનું પસંદ કરો? કેમ?
✓
Answer
ટીપાં બનીને અમે જેવી જરૂર હોય તેવી રીતે પડવાનું પસંદ કરીએ. કારણ કે જ્યાં ઝરમરની જરૂર હોય ત્યાં અનરાધાર વરસીએ તો નાના પાકને નુકસાન થાય. વળી નદી-નાળાં છલકાવવા માટે હેલીની જરૂર પડે તેથી ત્યાં હેલી બનીને વરસીએ. પરિણામે આખી ધરતી લીલીછમ થઈ જાય.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.