98 questions across 10 question groups — pick any mix to generate a GUJARATI paper with step-by-step answer keys.
ખરા - ખોટા.
8 Q→02કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
18 Q→03શબ્દોની જોડણી સુધારીને લખો :
14 Q→04માગ્યા મુજબ કરો.
21 Q→05MCQ (ગદ્ય)
7 Q→06પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :(ગદ્ય)
13 Q→07પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં લખો: (ગદ્ય)
7 Q→08નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ :
2 Q→09રૂઢિપ્રયોગનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો :
4 Q→10'અ' વિભાગની કૃતિ સાથે 'બ' વિભાગના યોગ્ય કર્તાને જોડો :(ગદ્ય)
4 Q→One sample from each question group in this chapter. Select any group above to see the full set with answer keys.
| 'અ' | 'બ' |
| $(1)$ ઝળહળ | $(A)$ ઢોલ |
| $(2)$ ગડગડાટ | $(B)$ વાદળ |
| $(3)$ ટમટમ | $(C)$ દીવા |
| $(4)$ ઢમઢમ | $(D)$ તારા |
| 'અ' | 'બ' |
| $(1)$ ઝરમર | $(A)$ વીજળી |
| $(2)$ ઝબૂક ઝબૂક | $(B)$ ઝરણું |
| $(3)$ ફરફર | $(C)$ વરસાદ |
| $(4)$ ખળખળ | $(D)$ ધજા |
| 'અ' | 'બ' |
| $(1)$ મોલિયો | $(A)$ ઢેફાં ભાંગી જાય એવો |
| $(2)$ ઢેફાભાંગ | $(B)$ સતત ચાલતો |
| $(3)$ સાંબેલાધાર | $(C)$ પાકને ઉપયોગી |
| $(4)$ હેલી | $(D)$ મોટી ધારે પડતો |
| 'અ' | 'બ' |
| $(1)$ ફરફર | $(A)$ ભારે વરસાદ |
| $(2)$ ધોધમાર | $(B)$ પછેડી પલળે એવો વરસાદ |
| $(3)$ પછેડિયો | $(C)$ નેવાંમાં પાણી વહે એટલો |
| $(4)$ નેવાધાર | $(D)$ વરસાદની ઝીણી છાંટ |
Pick question groups from the list above, set marks and difficulty, and export a branded PDF with step-by-step answer keys. First 3 chapters free — no signup.