Question
તમે પાથરણાંવાળાં ક્યાં ક્યાં જોયાં છે?

Answer

મેં પાથરણાંવાળાં શાકમાર્કેટમાં, લોકમેળાઓમાં, મોટા મોટા સામાજિક પ્રસંગોમાં, શહેરોનાં મોટાં બજારોના ફૂટપાથ પર વગેરે જગ્યાએ જોયાં છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free