Question
ટંકશાળના કામ અંગે અખા પર કયું આળ આવ્યું ?

Answer

ટંકશાલમાં સોના ચાંદીના સિક્કામાં બીજી હલકી ધાતુની મિલાવટનું આળ અખા પર આવ્યું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બુધો પહેલીવાર વળાવિયાના કામે ગયો ત્યારે તેની માતાએ તેને વિદાય આપતાં શું કહ્યું ?
કુસુમને જાત્રા માટે શું જોઈએ ?
કુસુમે ચૂલા પર હાંલ્લામાં શું મુક્યું હતું ?
રાજીમા ઢોરની સાથે કેવી રીતે રહેતાં ?
ઉનાળામાં પૂંજા મેજરે તેલના ખાલી ડબ્બામાંથી શું બનાવ્યું ? શા માટે ?
બિસ્મિલ્લાખાંના મામા કેવા કપડાં પહેરતાં ? તેમના કપડાં વિશે તેઓ શું માનતાં ?
માણેક મુનીમને – દલભાઈ અને વજેસંગ – બંને ગાડીતની તાકાતની ખ્યાતિની કેવી રીતે ખબર પડી ?
અખાએ જમનાને શા માટે કંઠી ધડી આપી ?
જિંદગીમાં પહેલ વહેલો પાયજામો અને ચંપલ લેખકે કયારે પહેર્યા ?
વેનિસની કઈ કઈ વસ્તુઓની શોભા ઈંન્દ્રલોકની યાદ અપાવે છે ?