Question
ટપાલ દ્વારા પ્રશ્નાવલીની ચર્ચા કરો.

Answer

ટપાલ દ્વારા પ્રશ્નાવલિની રીતમાં જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉત્તરદાતાને ટપાલ દ્વારા પ્રશ્નાવલિ મોકલવામાં આવે છે.
$\rightarrow$ પ્રશ્નાવલિ સાથે ઉત્તરદાતાને સમયસર પ્રશ્નોના જવાબ આપી પરત મોકલવા માટેનો વિનંતીપત્ર મોકલવામાં આવે છે.
$\rightarrow$ પ્રશ્નાવલિ સમયસર પરત કરે તે હેતુથી દરેક ઉત્તરદાતાને પ્રશ્નાવલિ સાથે માહિતી માંગનારના સરનામાવાળું, યોગ્ય ટિકિટ લગાડેલ જવાબી પરબીડિયું પણ મોકલવામાં આવે છે.
$\rightarrow$ ઉત્તરદાતાએ જાતે જ પ્રશ્નોના જવાબ આપવાના હોઈ પ્રશ્નાવલિના પ્રશ્નો ટૂંકા, સરળ અને સ્વયંસ્પષ્ટ હોવા જરૂરી છે.
$\rightarrow$ શિક્ષિત અને જવાબદાર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવાની હોય ત્યારે ટપાલ દ્વારા પ્રશ્નાવલિની રીત વધુ અનુકૂળ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરેરાશ વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
એક શાળાના શિક્ષકને ધોરણ $11$ ના $30$ વિદ્યાર્થીમાંથી $10$ વિદ્યાર્થીઓના ઘરકામની ચકાસણી કરવી છે. પદિક નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરી કેટલાં શક્ય નિદર્શો મેળવી શકાય $?$
$7$ વ્યક્તિઓના ગ્રુપમાંથી $4$ વ્યક્તિઓ પસંદ કરવાના છે.
$(i)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
$(ii)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની ન જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
$(\sqrt{7}+\sqrt{2})^{4}+(\sqrt{7}-\sqrt{2})^{4}$ ની કિંમત દ્વિપદી વિસ્તરણની મદદથી મેળવો.
નીચલી કોર્ટમાંથી મળેલા ચુકાદાને પડકાર આપવા સ્વરૂપે 7 કેસ ઊપલી કોર્ટમાં જાય છે. જ્યાં ચુકાદો બદલાઈ શકે છે. આ 7 કેસમાંથી બદલાયેલા ચુકાદાની સંખ્યા બહુમતીમાં હોય તેવું કેટલી રીતે બની શકે ?
એક શહેરની એક સોસાયટીમાં રહેતાં $30$ કુટુંબોમાં બાળકોની સંખ્યા નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી યોગ્ય આવૃત્તિ$-$વિતરણ મેળવો.
$0$ $1$ $0$ $2$ $2$ $1$ $1$ $2$ $2$ $3$ $2$ $1$ $1$ $2$ $1$
$1$ $2$ $2$ $3$ $3$ $1$ $1$ $2$ $2$ $2$ $3$ $0$ $2$ $1$ $1$
નીચેની માહિતીનો ઉપયોગ કરી તેનો વિષમતાંક શોધો.
$n =20, \sum x =640 ; \sum x ^{ 2 }=20800$ અને $M=32.2$
$100$ કામદારોની માસિક આવક વિશે નીચે માહિતી આપેલી છે તે પરથી મૂળ આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો.
માસિક વેતન ‘થી ઓછુ’ $2400$ $2900$ $3400$ $3900$ $4400$ $4900$ $5400$ $5900$ $6400$
કામદારોની સંખ્યા $0$ $3$ $12$ $30$ $55$ $78$ $88$ $95$ $100$
ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ યોગ્ય ઉદાહરણ સહિત સમજાવો.
પ્રચલિત સંકેતોમાં $\sum d=25, \sum d^2=272, n=100$ અને ધારેલો મધ્યક $4$ છે. આ માહિતી પરથી યલનાંક શીધો.