Question
તપાસ દ્વારા મેળવાયેલ માહિતીને શું કહેવાય ?

Answer

તપાસ દ્વારા મેળવાયેલ માહિતીને મૂળ માહિતી કે અવર્ગીકૃત માહિતી કહેવાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાસ્તવિક ચલનું વિધેયને વ્યાખ્યાયિત કરો.
$5$ જુદા જુદા પત્રોને $5$ કવરમાં કેટલી રીતે મૂકી શકાય $?$
તપાસનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય ત્યારે કઈ પદ્ધતિથી માહિતી મેળવવામાં આવે છે ?
વિધાનો સાચા છે કે ખોટાં તે જણાવો: સરળ યાદચ્છિક નિદર્શ પદ્ધતિમાં સમષ્ટિના દરેક એકમને નિદર્શમાં પસંદ થવાની સમાન તક હોય છે.
ચતુર્થકો આપેલી માહિતીને કેટલા સરખા ભાગમાં વહેચે છે ?
ચલ $X$ નો મધ્યક $\overline{x}$ છે. જો નવો ચલ $y=b x+4$ મુજબ મેળવેલ હોય, તો $\overline{y}$ શું થાય $?$
સતત આવૃત્તિ$-$વિતરણ કયા સંજોગોમાં તૈયાર કરાય છે $?$
વિષમતા મેળવવાની પદ્ધતિઓનાં નામ લખો.
આંકડાશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિઓનો મુખ્ય ઉદ્દેશ શું છે ?
સરેરાશના કયા માપની કિંમત હંમેશા ધન મળે છે ?