Question
ટૂંક નોંધ લખો : ભૂકંપ

Answer

પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીક ક્રિયાઓને લીધે પૃથ્વીસપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઊઠે છે. તેને ‘ભૂકંપ’ કે ‘ધરતીકંપ’ કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free