વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય — સામાજિક વિજ્ઞાન ધોરણ 7 — Question
Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ ગોંડ રાજ્ય
✓
Answer
ભારતના ગોંડવાના નામના વિશાળ વનપ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. તે દેશની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તે સ્થળાંતરિત $($ઝૂમ$)$ ખેતી કરનોંધ મુજબ ગઢકઢંગાના ગોંડ રાજ્યમાં $70,000$ જેટલાં ગામડાંઓ હતાં. ગોંડ રાજ્યની રાજ્યવ્યવસ્થા કેન્દ્રીત હતી. રાજ્ય ગઢોમાં વહેંચાયેલું હતું. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુતી. તે નાનાં નાનાં કુળોમાં વહેંચાયેલી હતી. ગોંડ જાતિમાં દરેક કુળનો એક રાજા હતો. અકબરનામાની ળની સત્તા હતી. દરેક ગઢ $84$ ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો, જેને ‘ ચોર્યાસી કહેવામાં આવતો હતો. દરેક ચોર્યાસીને બાર ગામના એક પેટા એકમ ‘ બારહોત'માં વહેંચવામાં આવી હતી. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકઢંગાના ગોંડ રાજા અમનદાસે ‘ સંગ્રામશાહ'ની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતનાં લગ્ન મહોબાના ચંદેલ રાજપૂત રાજાની રાજકુમારી દુર્ગાદેવી સાથે થયાં હતાં. દલપતનું યુવાનીમાં અવસાન થતાં દુર્ગાવતીએ પાંચ વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું હતું. ઈ. સ. $1565$ માં આસીફખાનના નેતૃત્વ નીચે મુઘલ સેનાએ દુર્ગાવરાયણના કાકા ચંદરશાહને સોંપ્યો. મુઘલો સામેના પરાજય પછી નિર્બળ બનેલું ગોંડ રાજ્ય બુંદેલો તીને હરાવી. દુર્ગાવતી અને તેનો પુત્ર યુદ્ધમાં લડતાં લડતાં મૃત્યુ પામ્યાં હતાં. ગઢકઢંગાના ગોંડ રાજ્ય હાથીઓના વેપારમાં ઘણું ધન મેળવ્યું હતું. મુઘલોએ ગોંડ રાજ્યને હરાવીને તેની પાસેથી પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. તેમણે ગોંડ રાજ્યના મોટા ભાગ પર સત્તા જમાવી રાખીને બાકીનો ભાગ વીર નાઅને મરાઠાઓના હુમલા સામે ટકી શક્યું નહિ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.