Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7સામાજિક વિજ્ઞાનવાતાવરણની સજીવો પર અસરો5 Marks
Question
ટૂંક નોંધ લખો $:$ શંકુદ્રુમ જંગલો
✓
Answer
પૃથ્વીસપાટીથી શરૂ થતા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભ આવરણ કહે છે. તે વિષુવવૃત્ત પર $16$ કિલોમીટર, સમશીતોષ્ણ કટિબંધના પ્રદેશો પર $12$ કિલોમીટર અને ધ્રુવો પર આશરે $8$ કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. ક્ષોભ આવરણમાં ઋતુઓ પ્રમાણે ફેરફાર થાય છે. આ આવરણની જીવસૃષ્ટિ પર ખૂબ અસર થાય છે. આ આવરણમાં વાતાવરણનાં તોફાનો, ઘોંઘાટો, અવાજના તરંગો, હવાની સંરચના, વીજળી, વાદળાં, વરસાદ વગેરે છે. આ આવરણમાં પ્રતિ $1$ કિલોમીટરની ઊંચાઈએ અનુભવાય આશરે $6.5 ^\circ $ સે.ના દરે તાપમાન ઘટે છે. જે ઊંચાઈએ તાપમાન ઊંચાઈ સાથે ઘટતું અટકી જાય તે સીમાને ‘ ક્ષોભ સીમા ' કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.