Question
ઊની આંચ ન આવવી.

Answer

જરા પણ નુકસાન ન થવું. વા. પ્ર. – ઈશ્વર પર ભોંસો રાખનારને ઊની આંચ આવતી નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free