Question
ધમણ ઉપડવી.

Answer

જોશભેર શ્વાસ ચાલવો, હાંફ ચડવી. વા. પ્ર. – દમનો દર્દી થોડું જ ચાલે ત્યાં ધમણ ઉપડે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free