Question
વાંચન શોખ અંગે પાઠમાં આપેલા બે ઉદાહરણ આપો.

Answer

વાંચન શોખ માટે લેખકે પાઠમાં નીચેનાં બે ઉદાહરણ આપ્યા છે. - દોસ્તોયવસ્કીએ વેનિસ શહેર જોવાના બદલે હોટેલના રેમમાં જ રહીને “વિકટર હ્યુગો'' નું જાણીતુ પુસ્તક 'લમિઝરેબલ' વાંચવામાં એક અઠવાડિયું વિતાવ્યું હતું. - નિપોલિયને જર્મન મહાર્કાવે ગેટેની નવલકથા The Sorrows Of water રણમેદાનમાં વાંચી હતી. વાંચન શોખના આ બે ઉત્તમ ઉદાહરણ લેખકે આ પાઠમાં જણાવ્યા છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દફનવિધિ પછી કલામના પિતાએ તેમને શું કહ્યું$?$
કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો ને ડોક્ટર બોલાવ્યા, ત્યારે ડોકટરે તેને કેવી રીતે તપાસ્યો$?$
સુદામા પત્ની દરિદ્રતા દુર કરવા કોની પાસે જવા સુદામાને વિનવે છે$?$ શા માટે$?$
સુદામા પત્નીને મન કોના ચરણમાં સોંપવાની વાત કરે છે$?$ શા માટે$?$
ઈચ્છાશંકર મોટા દિલના હતા તેમ શા પરથી કહી શકાય$?$
ઘરમાં આવેલી ‘નવી સ્ત્રી’ એ કુસુમાયુધ સાથેની પ્રથમ મુલાકાતમાં શું શું કર્યું$?$
સુદામા પત્ની અન્ન માટે શંકર ભગવાન, સૂર્ય ઋષિ ને દેવોની કઈ વાત રજુ કરે છે$?$
‘કર્ણ કુંતી પુત્ર છે’ આ વાત કોને કોને ન કહેવા માટે કર્ણ માતા કુંતી તેમજ વાસુદેવને વિનંતી કરે છે$?$
‘ઈચ્છાશંકર ને મૂળશંકર આજે ભાગ વહેચે છે.’ આ વાતની ગામલોકો ને જાણ થતા તેમના પ્રત્યાઘાત શા હતા$?$
પાહોમનો પરિશ્રમ કેમ એળે ગયો?