Question
વારી જવું

Answer

અર્થ : ઓવારણાં લેવાં
વાક્ય : જ્યારે જ્યારે દીકરો સરહદથી ઘરે આવતો ત્યારે ત્યારે મા એના ઉપર વારી જતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free