Question
દલીલ કરવી

Answer

અર્થ : સામો વાદવિવાદ કરવો
વાક્ય : મનોજના પિતા એવો સમજણપૂર્વકનો નિર્ણય કરતા કે પરમાં કોઈને દલીલ કરવી યોગ્ય ન લાગતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free