MCQ
વિધેય $f(x) = \frac{3}{{4 - {x^2}}} + {\log _{10}}({x^3} - x)$ નો પ્રદેશ મેળવો.
  • A
    $(1, 2)$
  • B
    $( - 1,\;0) \cup (1,\;2)$
  • C
    $(1,\;2) \cup (2,\;\infty )$
  • $( - 1,\;0) \cup (1,\;2) \cup (2,\;\infty )$

Answer

Correct option: D.
$( - 1,\;0) \cup (1,\;2) \cup (2,\;\infty )$
(d) $f(x) = \frac{3}{{4 - {x^2}}} + {\log _{10}}({x^3} - x)$. So, $4 - {x^2} \ne 0$

==> $x \ne \pm \sqrt 4 $ and ${x^3} - x > 0 \Rightarrow x({x^2} - 1) > 0$

==> $x > 0,\,x > 1$

$\therefore$ $D = ( - 1,\,0) \cup (1,\,\infty ) - \{ \sqrt 4 \} $

$i.e.,$ $D = ( - 1,\,0) \cup (1,\,2) \cup (2,\,\infty )$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $z$ એ સંકર સંખ્યા હોય, તો $|z| + |z - 1|$ ની ન્યૂનતમ કિમત મેળવો.
અહી  $z=x+i y$ અને $w=u+i v$ એ સંકર સંખ્યા છે કે જે એકમ વર્તુળ પર છે કે જેથી $z^2+w^2=1$ થાય. તો ક્રમ યુક્ત જોડ $(z, w)$ ની સંખ્યા મેળવો.
સમીકરણ ${{\left( ex-\pi y \right)}^{2}}+{{\left( \pi x+ey \right)}^{2}}={{\pi }^{2}}-{{e}^{2}}$ એ .......... દર્શાવે છે.
જો વર્તૂળો $ x^2 + y^2 + 2x + 2ky + 6 = 0$  અને $ x^2 + y^2 + 2ky + k = 0 $ લંબરૂપે છેદે, તો $k = ..........$
રેખા $y =3$ અને $x + y = 0$ ના છેદબિંદુમાંથી પસાર થતી અને રેખા $2x - y = 4$ ને સમાંતર રેખાનું સમીકરણ :
$2m$ સમક્ષિતિજ રેખાઓ સમાન એકમઅંતરે આવેલી છે. $2n$ શિરોલંબરેખાઓ સમાન એકઅંતરે આવેલી છે. કેટલા લંબચોરસ બનાવાય કે જેમની લંબાઈ અયુગ્મ માપની હોય ?
જો  $\left| {z - 3 + 2i} \right| \leq 4$ હોય તો $\left| z \right|$ ની મહતમ અને ન્યૂનતમ કિમત વચ્ચેનો તફાવત કેટલો હશે ?
અહી  $S$ એ દરેક $(\alpha, \beta), \pi<\alpha, \beta<2 \pi$ નો ગણ છે કે જેથી સંકર સંખ્યા  $\frac{1-i \sin \alpha}{1+2 i \sin \alpha}$ એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય અને  $\frac{1+i \cos \beta}{1-2 i \cos \beta}$ એ  શુધ્ધ વાસ્તવિક સંખ્યા થાય. અહી $Z_{\alpha \beta}=\sin 2 \alpha+i \cos 2 \beta,(\alpha, \beta) \in S$ હોય તો  $\sum_{(\alpha, \beta) \in s }\left(i Z_{\alpha \beta}+\frac{1}{i \bar{Z}_{\alpha \beta}}\right)$ ની કિમંત મેળવો.
રેખા $L$: $y = 2x$ એ દ્રીપરિમાણ સમતલમાં આવેલ છે 

વિધાન $1:$ બિંદુ $(0, 1)$ નું રેખા $L$ માં પ્રતિબિંબ બિંદુ  $\left( {\frac{4}{5},\frac{3}{5}} \right)$ થાય. 

વિધાન $2:$ બિંદુ $(0, 1)$ અને $\left( {\frac{4}{5},\frac{3}{5}} \right)$ એ રેખા $L$ થી સમાન અંતરે પરંતુ વિરુધ્ધ બાજુએ આવેલ છે. 

જો $1,\,\,{\log _9}({3^{1 - x}} + 2),\,\,{\log _3}({4.3^x} - 1)$ સમાંતર શ્નેણીમા હોય તો $x$  ની કિંમત મેળવો .