MCQ
સમીકરણ ${{\left( ex-\pi y \right)}^{2}}+{{\left( \pi x+ey \right)}^{2}}={{\pi }^{2}}-{{e}^{2}}$ એ .......... દર્શાવે છે.
  • A
    રેખા
  • વર્તુળ
  • C
    પરવલય
  • D
    ઉપવલય

Answer

Correct option: B.
વર્તુળ
B

સમી. $ e^2x^2-2e\pi xy+\pi^2 x^2+2e\pi xy+e^2y^2=\pi^2 -e^2$

$ (e^2+\pi^2)x^2+(e^2+\pi^2)y^2=\pi^2 -e^2$

$ x^2+y^2=(\sqrt{\frac{\pi^2-e^2}{\pi^2+e^2}})^2 $

$($ જ્યાં $ {\frac{\pi^2-e^2}{\pi^2+e^2}}>0$ છે જ $)$ વર્તુળ દર્શાવે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો$\sin ^{2}\left(10^{\circ}\right) \sin \left(20^{\circ}\right) \sin \left(40^{\circ}\right) \sin \left(50^{\circ}\right) \sin \left(70^{\circ}\right)=\alpha-$ $\frac{1}{16} \sin \left(10^{\circ}\right)$, તો $16+\alpha^{-1}=\dots\dots\dots$ 
જો ${\left( {1 + x} \right)^{10}} = \sum\limits_{r = 0}^{10} {{C_r}{x^r}} $ ,${\left( {1 + x} \right)^7} = \sum\limits_{r = 0}^7 {{d_r}{x^r}} $ અને $P = \sum\limits_{r = 0}^5 {{C_{2r}}} $ તથા $Q = \sum\limits_{r = 0}^3 {{d_{2r + 1}}} $ ,હોય તો $\frac{P}{{2Q}}$ ની કિમત મેળવો 
જો ${}^n{P_4}\;:\;{}^n{P_5} = 1:2$, તો $n = $
$96 \cos \frac{\pi}{33} \cos \frac{2 \pi}{33} \cos \frac{4 \pi}{33} \cos \frac{8 \pi}{33} \cos \frac{16 \pi}{33}=...............$
$\theta$ ની કોઈ પણ કિમત માટે $\frac{{{{\sin }^2}\theta }}{{\sin \theta  - \cos \theta }} - \frac{{\sin \theta  + \cos \theta }}{{{{\tan }^2}\theta  - 1}}$ ની કિમત ...... થાય 
શબ્દ $MONDAY$ના તમામ અક્ષરોનો ઉપયોગ કરીને અર્થ સહિત કે અર્થરહિત બધા શબ્દો બનાવવામાં આવે છે.આ શબ્દો ક્રમાંક સાથે શબ્દકોશ મુજબ લખવામાં આવે છે.શબ્દ $MONDAY$નો ક્રમાંક $....$ હશે..
$\sum_{n=1}^{13}(i^n+i^{n+1})$  ની કિંમત ............
પરવલય $y^2 = -12x$ ના નાભિલંબના ઉપરના અંત્યબિંદુમાંથી દોરેલા અભિલંબ અક્ષને કયા બિંદુમાં છેદશે.
ફક્ત અંકો $1$ અને  $8$ જેનાં ઉપયોગથી બનતી $6$ અંકોવાળી યાદૃચ્છિક રીતે પસંદ કરેલ સંખ્યા $21$ નો ગુણિત હોય તેની સંભાવના જો $p$ હોય, તો $96\,p=\dots\dots\dots$
બિંદુ $(- 2, - 1)$ પરથી વક્ર $y^2 = 4x$ પરના બે સ્પર્શકો દોરવામાં આવે છે જો $\alpha $ એ તેમની વચ્ચેનો ખૂણો હોય તો $\left| {\tan \,\alpha } \right|$ = ..