MCQ
વિધેય $f(x) = \exp (\sqrt {5x - 3 - 2{x^2}} )$ નો પ્રદેશ મેળવો.
  • A
    $\left[ {1,\; - \frac{3}{2}} \right]$
  • B
    $\left[ {\frac{3}{2},\;\infty } \right]$
  • C
    $[ - \infty ,\;1]$
  • $\left[ {1,\;\frac{3}{2}} \right]$

Answer

Correct option: D.
$\left[ {1,\;\frac{3}{2}} \right]$
(d) $f(x) = {e^{\sqrt {5x - 3 - 2{x^2}} }}$

==>$5x - 3 - 2{x^2} \ge 0$ or $(x - 1)\left( {x - \frac{3}{2}} \right) \ge 0$

$\therefore$ $D \in \,[1,\,3/2]$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $\tan \theta = \cot \alpha $ નો વ્યાપક ઉકેલ મેળવો.
સમીકરણ $x^{2/3} + x^{1/3} - 2 = 0$ ના બીજ કયાં છે ?
આપેલ પૈકી કઈ સંખ્યા સંમેય છે ?
 ${\left( {x\sin \theta  + \frac{{\cos \theta }}{x}} \right)^{10}}$  ના વિસ્તરણમાં અચળ પદની મહત્તમ કિમત મેળવો 
$f(\theta ) = \sin \frac{\theta }{3} + \cos \frac{\theta }{2}$ નો આવર્તમાન મેળવો.
ધારોકે $\{x\}$ એક $x$ નો અપૂર્ણાંક ભાગ દર્શાવે છે, અને $f(x)=\frac{\cos ^{-1}\left(1-\{x\}^2\right) \sin ^{-1}(1-\{x\})}{\{x\}-\{x\}^3}, x \neq 0$ છે. જે $\mathrm{L}$ અને $\mathrm{R}$ એ $f(x)$ નું $x=0$ આગળનું અનુક્રમે ડાબી બાજુનું લક્ષ અને જમણી બાજુનું લક્ષ દર્શાવે, તો $\frac{32}{\pi^2}\left(\mathrm{~L}^2+\mathrm{R}^2\right)=$....................
જો ${a_1},\;{a_2},\;{a_3}.......{a_n}$ એ સંમાતર શ્રેણીમંા હોય કે જયાંં ${a_i} > 0$,તો $\frac{1}{{\sqrt {{a_1}}  + \sqrt {{a_2}} }} + \frac{1}{{\sqrt {{a_2}}  + \sqrt {{a_3}} }} + $ $........ + \frac{1}{{\sqrt {{a_{n - 1}}}  + \sqrt {{a_n}} }} = $ ___.         
ધારોકે $a_{1}, a_{2,}, \ldots \ldots, a_{ n }, \ldots \ldots . .$ એ પ્રાકૃતિક સંખ્યાઆની એક સમાંતર શ્રેણી છે. જો આ શ્રેણીના પ્રથમ પાંચ પદોના સરવાળા અને પ્રથમ નવ પદોના સરવાળાનો ગુણોત્તર $5: 17$ હોય અને $110 < a_{15} < 120$ હોય, તો આ શ્રેણીના પ્રથમ દસ પદોનો સરવાળો ......... છે.
ત્રિકોણ $ABC$ ની બાજુઓ $AB$ અને $AC$ ના લંબદ્વિભાજકના સમીકરણો અનુક્રમે $x - y + 5 = 0$ અને $x + 2y = 0$ છે.જો બિંદુ $A$ એ $(1,\; - \;2)$ આપેલ હોય તો રેખા  $BC$ નું સમીકરણ મેળવો.
જો $a$ અને $b$ લંબાઈના સળિયાઓ અનુક્રમે X અક્ષ અને Y અક્ષ પર આવેલા હોય, તો સળિયાનાં અંત્યબિંદુઓમાંથી પસાર થતા વર્તુળના કેન્દ્રના બિંદુગણનું સમીકરણ ....... .