MCQ
વિધેય ${\sin ^{ - 1}}({\log _3}x)$ નો પ્રદેશ મેળવો.
  • A
    $[-1, 1]$
  • B
    $[0, 1]$
  • C
    $[0, \infty $]
  • $ \left[ {\frac{1}{3},\,3} \right]$

Answer

Correct option: D.
$ \left[ {\frac{1}{3},\,3} \right]$
$ - 1 \le {\log _3}x \le 1; {3^{ - 1}} \le x \le 3$
$ \Rightarrow \frac{1}{3} \le x \le 3$
$\therefore$ Domain of function $ = \left[ {\frac{1}{3},\,3} \right]$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે વિધેય $f:[0,2] \rightarrow R$ એ $f(x)=\left\{\begin{array}{cc}e^{\min \left[x^2, x-[x]\right\}}, & x \in[0,1) \\e^{\left[x-\log _e x\right]}, & x \in[1,2]\end{array}\right. $ મુજબ વ્યાખ્યાયિત છે, જ્યાં $[t]$ એ $t$ અથવા તેનાથી નાનો મહત્તમ પૂર્ણાક દર્શાવે છે. તો સંકલ $\int \limits_0^2 x f(x) d x$ નું મૂલ્ય $......$ છે.
જે સદિશનું માન 5 એકમ હોય અને $\vec{a}=2 \hat{i}+3 \hat{j}-\hat{k}$ અને $\vec{b}=\hat{i}-2 \hat{j}+\hat{k}$ ના પરિણામી સદિશને સમાંતર હોય તે સદિશ શોધો.
જો $f(x) = {x^2} + 2bx + 2{c^2}$ અને $g(x) = - {x^2} - 2cx + {b^2}$ એવી રીતે આપેલ છે કે જેથી $min ^{f(x) >}$  $max^{g(x)}$ , તો $b$ અને $c$ વચ્ચેનો સંબંધ મેળવો.
$\cos ^{-1} \frac{\sqrt{3}}{2}+2 \sin ^{-1} \frac{\sqrt{3}}{2}\ ......... $
જો $A=\begin{bmatrix}1 & 1 \\ 1 & 1\end{bmatrix}$ તો $A^{100}=...........$
રેખાઓ $\frac{x+3}{3}=\frac{y-1}{5}=\frac{z+3}{4}$ અને $\frac{x+1}{1}=\frac{4-y}{-1}=\frac{z-5}{2}$ વચ્યેના ખૂણાનું માપ  ..................... છે.
જો $f:\left[ { - 2,3} \right] \to \left[ {0,\infty } \right)$ એ સતત વિધેય છે કે જેથી દરેક $x \in \left[ { - 2,3} \right]$ માટે  $f(1-x) = f(x)$ છે . જો $R_1$ એ વક્ર $y =f (x), x = -2, x = 3$ અને $x$ દ્વારા  આવૃત પ્રદેશ નું ક્ષેત્રફળ છે અને  ${R_2} = \int\limits_{ - 2}^3 {x\,f\left( x \right)} dx$ તો . . . 
$\left| {\,\begin{array}{*{20}{c}}{1/a}&1&{bc}\\{1/b}&1&{ca}\\{1/c}&1&{ab}\end{array}\,} \right| = $
$\tan \left(\sec ^{-1} \frac{4}{3}+\sin ^{-1} \frac{3}{4}-\sec ^{-1} 3\right)$ નું મૂલ્ય._______ છે.
વક્ર $y = {\log _e}(x + e)$ અને યામાક્ષો વચ્ચે આવેલ આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.