Question
વિધેયની વ્યાખ્યા આપો.

Answer

જો ગણ A અને B ખલી ન હોય તેવા બે ભિન ગણ A નો પ્રત્યેક ઘટેક ગણ B ના કોય .
એક અન્ય ઘટક સાથે કોય નિયમ સબધ કે સગતતા થી સંકળાયેલ હોય.
તો તે નિયમ સબધ કે સુસગતતા ને ગણ A થી ગણ B પર નું વિધેય કહે છે .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વિદ્યાર્થીને ધોરણ 12ની પ્રિલિમ પરીક્ષામાં સાત વિષયોમાંથી સૌથી ઓછા ગુણ ઇંગ્લિશ વિષયમાં 50 અને સૌથી વધુ આંકડાશાસ્ત્રમાં 90 મળે છે. આ માહિતી પરથી ગુણનો વિસ્તારાંક શોધો.
જો કોઈ ગુણોત્તર-શ્રેણીનું બીજું પદ 5 હોય, તો પ્રથમ ત્રણ પદોનો ગુણાકાર શોધો.
આંકડાશાસ્ત્રની વ્યાખ્યા લખો.
દ્વિપદી વિસ્તરણના સહગુણકોનો સરવાળો કેટલો થશે $?$
એક ચલના મધ્યક અને મધ્યસ્થની કિંમતો અનુક્રમે 15 અને 17 હોય, તો આસાદિત સૂત્રના આધારે બહુલકની કિંમત મેળવો.
ચતુર્થક વિચલન માહિતીના કેટલા ટકા પ્રસારને આવરી લે છે $?$
ગણતરીનો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત લખો.
અસતત આવૃત્તિ$-$વિતરણ અને સતત આવૃત્તિ$-$વિતરણ વચ્ચેનો મુખ્ય તફાવત શો છે $?$
ગુણોત્તર શ્રેણી માટે વિધાન $' T_1= S _1\ '$ સાચું છે કે ખોટું તે જણાવો.
${ }^{n} C_{1}+{ }^{n} C_{n-1}$ નું મૂલ્ય જણાવો.