Question
વિકાસ હરણફાળે વિકસવો

Answer

ખૂબ ઝડપથી પ્રગતિ થવી. વા. પ્ર – નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે ભારતે વિકાસમાં હરણફાળ ભરી છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free