Question
વિષમતાના પ્રકાર કેટલા છે અને કયા ક્યા છે તે જણાવો.

Answer

વિષમતાના મુખ્ય બે પ્રકાર છે $: (1)$ ધન વિષમતા અને $(2)$ ઋણ વિષમતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

${ }^9 C _0=$ ની કિંમત મેળવો.
$(1+x)^{4}$નું વિસ્તરણ કરો.
એક નર્સરીમાં વાવેલા છોડની સપ્તાહદીઠ વૃદ્ધિ $($સેમીમાં$)$ નીચે પ્રમાણે છે
$\{1.0,3.2,1.4,1.9,2.4,1.6,1.4,2.1,1.3,1.5\}$ છોડની વૃદ્ધિનો મધ્યક શોધો.
ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત લખો.
બરાબર રીતે ચીપેલા $52$ પત્તામાંથી બે પત્તા રાણીના અથવા રાજાના કેટલી રીતે પસંદ કરી શકાય ?
સરલ યાદચ્છિક નિદર્શ મેળવવા માટેની ‘લોટરીની રીત’ માં નિદર્શ કેવી રીતે મેળવવામાં આવે છે ?
જો એક ગુણોત્તર-શ્રેણીનો સામાન્ય ગુણોત્તર 4 હોય, તો આઠમા અને ચોથા પદનો ગુણોત્તર શોધો.
અસતત આવૃત્તિ$-$વિતરણની વ્યાખ્યા ઉદાહરણ સહિત આપો.
ગૌણ માહિતીની વ્યાખ્યા આપી તેનું ઉદાહરણ લખો.
વાસ્તવિક વિધેય $f(x)=6 x^3-5^x+15$ માટે f(0)ની કિંમત શોધો.