Question
વિસ્તારના લાભ તથા ગેરલાભ લખો.

Answer

વિસ્તારના લાભ તથા ગેરલાભ
લાભ :
(૧) વિસ્તાર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે.
(૨) તેની ગણતરી સરળ છે.
(૩) જો માહિતીના અવલોકનોમાં ચલન ઓછું હોય, તો વિસ્તાર ઉપયોગી માપ છે.
ગેરલાભ :
(૧) તેની ગણતરીમાં માહિતીના બધાં અવલોકનોનો ઉપયોગ થતો નથી.
(૨) તે બૈજીક ક્રિયાઓ માટે અનુકુળ માપ નથી.
(૩) ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ માટે તેની ગણતરી થઇ શકતી નથી.
(૪) વિસ્તાર પર નિદર્શનની અસર વધુ હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચે આપેલ કોષ્ટકની પૂર્તિ કરો.
માધ્યમિક શાળા

 વિદ્યાર્થીઓવિદ્યાર્થીનીઓકુલ
વર્ષધો. 9ધો. 10કુલધો. 9ધો. 10કુલધો. 9ધો.10કુલ
2022200 300100 200   
2023 400 150300 300  
2024100  50    250
એક ગુણોત્તર શ્રેણીમાં કોઈ પણ બે ક્રમિક પદોનો સરવાળો શૂન્ય હોય, તો પાંચમું પદ શોધો.
$Q_3+Q_1=3 M$ અને $3\left(Q_3-Q_1\right)=4.5 M$ હોય, તો વિષમતાંક શોધો અને તેનું અર્થઘટન કરો.
એક કૉલેજમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીના 12મા ધોરણના ગુણને 40 ભાર અને પ્રવેશ-પરીક્ષાના ગુણને 60 ભાર આપવામાં આવે છે. આ કૉલેજની મેરિટ યાદી પ્રમાણે વિદ્યાર્થીના ભારિત ગુણ 77 % હોય તેને જ પ્રવેશ મળી શકે છે. એક વિદ્યાર્થીને 12મા ધોરણમાં 82 % અને પ્રવેશ-પરીક્ષામાં 78 % ગુણ મળેલ હોય, તો તેને આ કોલેજમાં પ્રવેશ મળશે ?
$7$ વ્યક્તિઓના ગ્રુપમાંથી $4$ વ્યક્તિઓ પસંદ કરવાના છે.
$(i)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
$(ii)$ જો ચોક્કસ $2$ વ્યક્તિઓની પસંદગી કરવાની ન જ હોય, તો પસંદગી કેટલી રીતે થઈ શકે $?$
કોષ્ટક-રચના એટલે શું ? તેના ઉપયોગો લખો.
મોબાઈલ ફોનની એક દુકાનના દૈનિક વેચાણની નીચેની માહિતી પરથી છે, $D_7$ અને $P_{15}$ શોધો અને તેમનું અર્થઘટન કરો :
મોબાઈલ ફોનની સંખ્યા $4$ $6$ $7$ $8$ $10$ $12$
દિવસોની સંખ્યા $3$ $9$ $15$ $23$ $8$ $2$
નીચેની માહિતી પરથી યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી વિષમતાંક શોધો અને સમષ્ટિ $A$ અને સમષ્ટિ $B$ માંથી કયો સમૂહ વધારે વિષમ છે તે નક્કી કરો :
સમષ્ટિ $A: 4 Q_1=3 Q_2=2 Q_3=144$
સમષ્ટિ $B: Q_1=34.8, Q_2=45.5$ અને $Q_3=70$
વિષમતાંક શોધવાની બાઉલીની રીત પર ટૂંકનોંધ લખો.
$2, 5, 0, 7$ અને $9$ એ બધા જ અંકનો ઉપયોગ કરી પાંચ અંકની કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય $?$