Question
વિસ્તરણ કરો:
$(3x + 7y)(3x - 7y)$

Answer

$(3x + 7y)(3x - 7y) = (3x)^2 - (7y)^2 = 9x^2 - 49y^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કિંમત શોધો: $125^{\frac{-1}{3}}$
જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ $ 154 \ cm^2 $ હોય , તો તેની ત્રિજ્યા શોધો .
$8$ મી લંબાઈ, $6$ મી પહોળાઈ અને $3$ મી ઊંડાઈનો એક લંબઘન ખાડો ખોદવો છે. $1$ મી$^3$ ના $Rs. 30$ લેખે ખાડો ખોદવાનો ખર્ચ કેટલો થાય $?$
$\triangle ABC$ માં $AB = AC$, $\angle A = 2x^\circ$ અને $\angle B = x + 10^\circ$ હોય, તો $\triangle ABC$ ના દરેક ખૂણાનું માપ શોધો.
જેની ત્રિજ્યા $r$ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$ હોય, તેવા $27$ લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્રસપાટીનું ક્ષેત્રફળ $S'$ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે, તો $S$ અને $S'$ નો ગુણોત્તર શોધો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો: $(3x + 1)(3x - 5)$
બહુપદી $p(x) = x^4 - 2x^3 + 3x^2 - ax + 3a - 7$ ને $x + 1$ વડે ભાગતાં શેષ $19$ મળે છે, તો $a$ ની કિંમત શોધો. વળી, $p(x)$ ને $x + 2$ વડે ભાગતાં મળતી શેષ પણ શોધો.
$1.4 \ cm$ ત્રિજ્યા અને $0.1 \ cm$ જાડાઈના $60$ સિક્કા એકબીજા પર ગોઠવીને બનાવેલ સ્તંભનું ઘનફળ શોધો.
બિંદુઓ કયા ચરણમાં આવેલા છે તે જણાવો: $A(7, 8)$, $B(-3, -4)$, $C(-5, 5)$, $D(6, -4)$
$\triangle PQR$ સમભુજ ત્રિકોણ છે. જો $PQ = 10 \text{ cm}$ હોય, તો $\triangle PQR$ નું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી મેળવો.