Question
વિસ્તરણ કરો:
$(4 x-3 y)^3$

Answer

$64 x^3-27 y^3-144 x^2 y+108 x y^2$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$(3 a+4 b+5 c)^2$ નું વિસ્તરણ કરો.
યોગ્ય નીત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો : $ 102 ^3 $
નીચે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણો ને $ax + by + c =0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સા માં $a, b $ અને $c $ ની કિંમત શોધો : $3x = 7 – 2y$
કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયૉક્સાઈડની સાંદ્રતા ppm(parts per million)માં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો. તેની 30 દિવસમાં મળેલી માહિતી લઈને વર્ગીકૃત આવૃત્તિ-વિતરણ કોષ્ટક નીચે મુજબ આપેલ છે :
સલ્ફર ડાયૉક્સાઈડની સાંદ્રતા (ppmમાં) દિવસોની સંખ્યા (આવૃત્તિ) 
$0.00-0.04$$4$
$0.04-0.08$$9$
$0.08-0.12$$9$
$0.12-0.16$$2$
$0.16-0.20$$4$
$0.20-0.24$$2$
આપેલ માહિતીને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(1) કેટલા દિવસ સલ્ફર ડાયૉક્સાઈડની સાંદ્રતા $0.11$ ppm કરતાં વધુ રહી હશે?
(2) કેટલા દિવસ સલ્ફર ડાયૉક્સાઈડની સાંદ્રતા $0.08$ ppmથી ઓછી રહી હશે?
આપેલી બહુપદીમાં કઈ બહુપદીનો અવયવ (x - 1) છે, તે નક્કી કરો:
$x^3+6 x^2-9 x-14$
વિસ્તરણ કરો : $ ( x + 2y +7z )^2 $
વિસ્તરણ કરો:
(2a + 3b)(2a - 5b)
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 4 {1\over8} $
વિસ્તરણ કરો : $ (5x+y+2z)^2 $
$x + 2$ એ $ x^3 + 3x^2 + 5x +6 $ અને $2x + 4$ નો અવયવ છે કે નહિ તે ચકાસો .