Question
વિસ્તરણ કરો:
$\left(x-\frac{1}{2}\right)^2$

Answer

$x^2-x+\frac{1}{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિસ્તરણ કરો : $ (- x -2y + 3)^2 $
દ્વિચલ સુરેખ સમીકરણ $3X - Y = 5$ ના ચાર ભિન્ન ઉકેલ શોધો.
સરવાળો કરો : $0 . \overline{3}+0 .4 \overline{7}$
વિસ્તરણ કરો :
(1) $(x+3)(x+8)$
(2)$(2 x-3)(2 x+5)$
આપેલ સંખ્યાઓના છેદનું સંમેયીકરણ કરો. $\frac{1}{\sqrt{7}-\sqrt{6}}$
$\frac{2}{7}$ અને $\frac{2}{5}$ વચ્ચેની પાંચ સંમેય સંખ્યાઓ શોધો
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(4,0)$
જેની ત્રિજ્યા $r $ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$ હોય , તેવા $27$ લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્રસપાટીનું ક્ષેત્રફળ $S$' હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે છે , તો $(i)$ નવા ગોળાની ત્રિજ્યા $r$ ' શોધો .
એક શંકુની વક્રસપાટીનું ક્ષેત્રફળ $ 628 \ cm^2 $ છે. જો તેની ત્રાંસી ઊંચાઈ $20$ સેમી હોય , તો તેની પાયાની ત્રિજ્યા શોધો. $(\pi = 3.14$ લો.$)$
અવયવ પાડો : $ 6x^2 + 13 x + 6 $