Question
વિસ્તરણ કરો:
(x + 4)(x + 9)

Answer

$x^2+13 x+36$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$3.5$ મી વ્યાસ ધરાવતા ગોળાની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો.
$ \angle A $ અને $ \angle B $ કોટિકોણ છે. જો $ \angle A : \angle B = 1 : 5 $ હોય, તો $ \angle A $ અને $ \angle B $ શોધો.
નીચેના પૈકી પ્રત્યેક સમીકરણનાં ચાર ઉકેલ લખો : $\pi x + y = 9$
જો $AC = BC$ થાય તેવું બિંદુ $A$ અને $B$ ની વચ્ચે હોય, તો સાબિત કરો કે $A C=\frac{1}{2} A B$ છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો.
સમીકરણના ચાર ઉકેલ શોધો:
4y - 11 = 0
અવયવ પાડો:
$x^3-125 y^3-15 x^2 y+75 x y^2$
વિસ્તરણ કરો: $(x+3 y-5 z)^2$
$(i)$ યામ$-$સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓનાં નામ જણાવો.
$(ii)\ x -$અક્ષ અને પુ$-$અક્ષ દ્વારા બનતા સમતલના દરેક ભાગને શું કહે છે $?$
ચકાસો : $2$ અને $0$ બહુપદી $x^2 - 2x$ નાં શૂન્ય છે.
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$x^2+y^2+z^2+2 x y+2 y z+2 z x$