Question
વિસ્તરણ કરો: $(x+3 y-5 z)^2$

Answer


$\begin{array}{l}\begin{array}{l} (x+3 y-5 z)^2 \\ =(x)^2+(3 y)^2+(-5 z)^2+2(x)(3 y) \\ +2(3 y)(-5 z)+2(-5 z)(x)\end{array} \\ \begin{aligned}= & x^2+9 y^2+25 z^2+6 x y-30 y z-10 z x\end{aligned}\end{array}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$ \triangle ABC $ ની બાજુઓ $AB, BC$ અને $CA$ નાં મધ્યબિંદુઓ અનુક્રમે $P , Q$ અને $R$ છે. જો $AB = 8$ સેમી, $BC = 9$ સેમી અને $CA = 10.6$ સેમી હોય, તો $ \triangle PQR $ની પરિમિતિ શોધો.
નીચે આપેલ સંખ્યામાં છેદનું સંમેયીકરણ કરો : $ \frac{1}{2 + \sqrt{3}} $
$x + y = 7$ નો આલેખ દોરો
$ \frac37 $ અને $ \frac47 $ વચ્ચેની એક અસંમેય સંખ્યા શોધો.
એક અર્ધગોળાનું ઘનફળ $ 89 5/6 \ cm^3 $ છે , તો તેનો વ્યાસ કેટલો હશે $?$
એક ગોલકની સપાટીનું ક્ષેત્રફળ $5544$ $ cm^2 $ છે, તો તેનું ધનફળ શોધો.
સમીકરણના ચાર ઉકેલ શોધો : $2x -12 = 0$
વિસ્તરણ કરો:
$(4 x-3 y)^3$
જો $\frac{5+3 \sqrt{3}}{7+4 \sqrt{3}}=a+b \sqrt{3}$ હોય, તો a તથા b ની કિંમત શોધો.
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$\sqrt{3} x^2+\pi x-9$