Question
’વિવેકી’ અને ‘સજ્જન’ મનુષ્યનો પરિચય કવિ એ કવી રીતે આપ્યો ?

Answer

કવિ જણાવે છે કે જે માણસ પોતાની કારકીર્દીની ટોચ પર હોય – એટલે કે સફળતારૂપી જેનો સૂર્ય બરાબર મધ્યાહને તપતો હોય છતાં તે માણસ પ્રંસગોપાત અન્યનાં ચરણોંમાં ઝૂકી શકે, તો તે માણસ વિવેકી અને સજ્જન માણસ તરીકે સમાજમાં ઓળખાશે, અને સમાજની કોઈ પણ સભામાં, તેના માટે ઉચ્ચ આસન તૈયાર હશે ! કવિએ વિવેકી અને સજ્જન મનુષ્યોનો પરિચય આ મુજબ આપ્યો છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free