Question
વરસાદ પછીની હવાથી બાળકોમાં શું પરિવર્તન આવશે?

Answer

વરસાદ પછીની તાજગી આપનારી હવાથી બાળકોમાં ઊડી જવાનું ચેતન આવશે, તેઓ નિર્દોષ દોડાદોડ કરી મૂકશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free