Question
વર્ષિલે સોમુ સાંગી પાકીટમારને કેવી રીતે પકડયો $?$

Answer

વર્ષિલની નજર વિજયરેખાવાળા પુલ પર પડી. હોડીઓ સાબરમતીમાં આમતેમ ફરતી હતી. બરાબર ત્યારે જ વર્ષિલને પાકીટમારની મૂછ અને હોડી વચ્ચેનો સંબંધ શોધી કાઢવા એક વિચાર આવ્યો. તેણે સોમનું મોં રિવરફ્રન્ટ તરફ રખાવી ફરીથી રેખાચિત્ર દોર્યું. એક નાના ચોરસમાં પહેલાં તેના લાંબા વાળ દોષ. પછી નદીમાં તરતી હોડીના દશ્ય વડે ચિત્ર ભરી દીધું. આ ચિત્રમાં દેખાતી પાણીમાં તરતી હોડીના સઢનો નીચેનો ભાગ અને તેના પહેલા ચિત્રમાં દેખાતી હોડીને જોઈને તેને ખબર પડી કે ચિત્રમાં હોડીની નીચેનો ભાગ છે, મૂછ નથી. તેણે સોમુની આંખમાં આંખ નાખી ભારપૂર્વક કહ્યું, “સોમુ સાંગી $!$ ચોરી કરવા બદલ હું તારી ધરપકડ કરું છું.” $–$  હોડીવાળા એમ કહીને વર્ષિલે સોમુ સાંગી પાકીટમારને પકડ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free