Question
વસંતરાયે બારી પરથી પડદો કેમ ઉતાર્યો હતો ?

Answer

વસંતરાયને એમ જ મનમાં આવ્યું અને ખુરશી પરથી ઊભા થઈ તેમણે હવાથી હલતા પડદાને બારી પરથી ઉતાર્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free