Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવતડકો અધમણ, ડાંગર ઝલમલ2 Marks
Question
વસંતરાયે શા માટે બૂમો પાડી $?$
✓
Answer
વસંતરાયને એમ જ મનમાં આવતાં તેમણે ખુરશી પરથી ઊભા થઈને હવાથી હલતા બારીના પડદાને ઉતારી લીધો. પડદો ઉતારવાની સાથે જ અધમણ તડકો ઓરડામાં આવ્યો. વસંતરાયની ચામડી એવી નાજુક હતી કે તેમને પોષ મહિનાની મોડી સવારનો તડકો પણ સહન થતો નહિ. તેમની ચામડી તડતડવા માંડી અને સાથે જ તે દારું $-$ દાઝું થઈ ગયા. તેથી તડકાને બહાર કાઢવા માટે તેમણે બૂમો પાડી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.