Question
રીંછની આફત કેવી રીતે દૂર થઈ $?$

Answer

રીંછ સિંહને મધ ખવડાવવા મધપૂડાના વનમાં લઈ ગયો. ત્યાં મધમાખીઓએ સિંહને આંખે, મોઢે, જીભે, હોઠે એમ આખા શરીર પર ડંખ માર્યા. મધમાખીના ડંખ સહન ન થતાં સિંહ ત્યાંથી બૂમ પાડીને ભાગી ગયો અને રીંછની આફત દૂર થઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free